પેટ્રોલ ભરાવતા વિવિધ પ્રકાર ના લોકો | Types of People at Petrol Pump https://www.nicewatches.co.uk/

Home / Blog / પેટ્રોલ ભરાવતા વિવિધ પ્રકાર ના લોકો | Types of People at Petrol Pump https://www.nicewatches.co.uk/

પેટ્રોલ ભરાવતા વિવિધ પ્રકાર ના લોકો | Types of People at Petrol Pump https://www.nicewatches.co.uk/

તમારા મિત્રો ને ટેગ કરી એમની સાથે શેર કરો કે આપણે પેટ્રોલ પંપ પર શું નહિ કરવું જોઈએ અથવા કાળજી રાખવી જોઈએ.. બીપીસીએલ ઉત્સવો નો ઉલ્લાસ એ બીપીસીએલ – સુરત એરિયા સેલ્સ ડીલર્સ દ્વારા આયોજિત એક લકી ડ્રો અભિયાન છે. તે 2005 થી યોજવામાં આવે છે, જેમાં સુરત અને તાપી જિલ્લામાં બીપીએસીએલના 57 રિટેલ આઉટલેટ્સમાંથી લકી ડ્રોમાં 5 લાખથી વધારે સહભાગીઓ હોય છે. ટુ વ્હીલર્સ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ જેવી વસ્તુઓ લકી ડ્રો દ્વારા જીતી શકાય છે. આ અભિયાનમાં સમાવેશ થતા રિટેલ આઉટલેટ્સ 15 લાખથી વધુ ટૂ-વ્હીલર અને 5 લાખથી વધુ ફોર-વ્હીલરને આકર્ષે છે જેનાથી એક મહિનામાં 72 લાખથી વધારે લિટર પેટ્રોલ વેચાય છે. Photography Partner: Maxmedia photo studio

A few Others